કંકોત્રી

  • 7.8k
  • 1.9k

કોઈને હદથી વધુ ચાહવું અને એને જ પામવું એ જ પ્રેમ નથી, એકમેક ની ખુશી કાજ સ્વીકારવું અને ત્યાગવું પણ જરૂરી છે. એ દિવસથી 15 માં દિવસે એટલે 14 ફેબ્રુઆરી ના દિવસે પ્રંજલના લગ્ન હતાં , ખુશ છું કે એને એક સારી અને ખૂબ પ્રેમાળ વ્યક્તિ મળી છે અને વધારામાં એના સાસરિયાં માં જાહોજલાલી છે . અમે બંને એ ઘણા પ્રયત્નો કર્યા કે ઘરના વડીલો ની મરજીથી એમનાં આશિષ થી પ્રભુતામાં પગ મૂકીએ પણ એમ થઈ શક્યું નહિ . એ દિવસથી (31 જાન્યુઆરી) લગભગ એક વર્ષ પહેલાં પ્રાંજલના લગ્ન વૈભવ સાથે નક્કી થયા હતા. આ સમયગાળા દરમિયાન બે