કાંચળી

(28)
  • 4.2k
  • 2
  • 1k

કિશોરભાઈ છેલ્લા એક મહિનાથી બહુ દોડાદોડી કરતા હતા. સુધાબેન પણ વિચારતા હતા કે એમના પતિને અચાનક શું થ‌ઈ ગયું છે આ? આટલી દોડાદોડ શા માટે કરે છે એ? રાતોરાત કિશોરભાઈ એ વસીયત બનાવી.બંગલો સુધાબેન નાં નામે અને દુકાન બે દિકરાઓ નાં નામે. બધી જ બેંકોમાં એમનાં ખાતાં બંધ કરી દીધાં. માત્ર સુધાબેન નું ખાતું ₹ ૨૫/- લાખથી છલોછલ રાખ્યું. બંગલા અને દુકાન સિવાય તમામ મિલકતો વેચી દીધી. જીવનવીમા /પીપીએફ/ ફીક્સ ડિપોઝિટ પણ ઉપાડી લીધાં. બધાં જ સગાંવહાલાં ને એકવાર મળી આવ્યા. સપરિવાર ડાકોર દર્શન પણ કરી આવ્યા. અને એક રાત્રે કિશોરભાઈ એ ગૃહત્યાગ કરી દીધો. બીજા દિવસે