લગ્નેતર સંબંધ - ભાગ 3

(3.2k)
  • 6.8k
  • 2
  • 2.1k

નિવી- hi હું આવી ગઈ . કય બાજુ છો તમે? પૃથ્વી- સામે ની બાજુ ઉભો છું ત્યાં આવી જા. નિવી અને પૃથ્વી finally એકબીજા ની સામે હોય છે. તેઓ હાથ મિલાવે છે .hi... hi. નિવી- So profile માં છું તેવીજ છું કે પછી? પૃથ્વી- profile કરતા પણ