ઇન્ફોર્મેશન ટેક્નોલોજી  - વિશ્વ ફલક પર ડોકિયું

  • 4.9k
  • 1
  • 1.2k

લોકડાઉન તથા અનલોક જેવા અનેક તબક્કાઓ વચ્ચે પકડમ-પટ્ટીની હરીફાઈમાથી પસાર થઈ આજે લગભગ વિશ્વના ૮૦ થી ૮૫% કાર્યો ONLINE તરફ વળ્યા છે. વિશ્વમાં મોટાભાગના લોકો તથા કંપનીઓ “WORK FROM HOME” નામક નવા કાર્યક્ષેત્ર સાથે કામ કરી રહ્યા છે. સમયની ગતિ એટલી નિરાલી છે કે જે સ્વપ્ન ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના સધિયારે આવનાર ૮ થી ૧૦ વર્ષો પછીનું હતું તે વૈશ્વિક મહામારીની આફતને કારણે અવસરમાં ફેરવાઇ ગયું છે. આ અણધાર્યો અવસર જ્યારે આપની સામે છે ત્યારે આજે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રે જે સૌથી વધુ પ્રચલિત છે તેવા ટ્રેંડ્ઝ તરફ એક નજર કરીએ તો હાલના સમયમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રે અલગ અલગ ૦૮ ટ્રેંડ્ઝ સૌથી વધુ