શેરબજારમાં રોકાણની ગડમથલ ૧૬

  • 6.6k
  • 2
  • 1.8k

શું શેરમાં રોકાણ કરવું અત્યંત જોખમી છે ? શું શેરમાં રોકાણ એ સટ્ટો છે ? જવાબ છે હા અને ના પહેલાં શા માટે હા એ જોઈએ જો તમે કંઈપણ સમજ્યા વિના કંપનીને જાણ્યા વિના શેર ખરીદો અને લે વેચ કરો તો એ સટ્ટો છે. બસ આ એક જ કારણે મોટાભાગના લોકો શેરબજારમાં આવતા હોય છે અને પછી પૈસા ગુમાવતા હોવાથી એને સટટા નું નામ આપી દેવામાં આવ્યું છે. વાસ્તવમાં શેરબજાર એ એક ધંધાનું સાહસ છે અને એમાં જે જોખમ કોઈપણ ધંધામાં જોખમ હોય એટલું જોખમ રહેલું છે. પરંતુ ના કોઈપણ ધંધાનું સાહસ કરવાને બદલે તમે જો કોઈના ધંધામાં પૈસાનું જોખમ