માનવતાની મહેંક - 1

  • 4k
  • 1.3k

માનવતાની મહેંક // नियतं कुरु कमँ त्वं कमँ ज्यायो ह्चिकमँण: ।शरीरयात्रापि च ते न प्रसिद्धेयदकमँण: ।। //(“તું તારું નિયત કતઁવ્ય-કમઁ કર, કારણ કે કમઁ નહીં કરવા કરતાં કમઁ કરવું વધુ સારું છે. કામ/કમઁ કર્યા વિના મનુષ્ય પોતાના દેહનો નિવાઁહ પણ કરી શકતો નથી.’’)ભગવદ્ ગીતાઅધ્યાય-૩ // કર્મયોગ // શ્ર્લોક-૫ // પરમાત્મા દ્વારા માનવ જીવનની જે અર્પણ કરવામાં આવેલ છે. તે માનવ જીવનને સાર્થક કરવા સારું માનવી માનવતાની મહેકને વિસ્તારવી જરૂરી છે. માનવીએ માનવીય માનવ જીવન દરમ્યાન માનવતા અને મહેકી ઉઠે તેવા કર્મ કરવા જોઈએ. માનવ જીવન દરમ્યાન માનવીને કર્મકરવા માટે નો હોદ્દો-આસન મળેલ છે. તેને પૂરતું સન્માન પ્રાપ્ત થાય તે મુજબ તેણે કર્મ કરવું જોઈએ. સમયાતંરે જ્યારે