અસ્તિત્વ - 19

(31)
  • 3.6k
  • 2
  • 978

આગળના ભાગમાં જોયું કે મયંક અવની પર જરાય વિશ્વાસ નથી કરતો અને અવની સાથેના તમામ બંધન તોડી નાખે છે અને કહે છે કે તું મારી માટે મારી ગઈ છો.... આ બધું સાંભળ્યા પછી અવની એના મમ્મી પપ્પાની રજા લઈ બહુ દૂર એક શહેરમાં આવી જાય છે....હવે આગળ...... મયંકએ અવની સાથે બ્રેકઅપ તો કરી લીધું હતું ગુસ્સામાં આવીને પણ અવની વગર એ જરાય રહી શકતો નથી.... , પણ એને એવો વિશ્વાસ હતો કે અવની મારી પાસે જરૂર પાછી આવશે... એટલે મયંક સામેથી અવનીને કોલ કે મેસેજ નથી કરતો ..