ચોખ્ખું ને ચણક - 4 - દેશભક્તિનો દેખાડો

  • 4k
  • 1.6k

"ભારતની પ્રજા દેશભક્તિનો ઢોંગ કરવામાં સૌથી અવ્વલ પ્રજા છે." એક નેતા આજે મારી સોસાયટીમાં આવ્યા અને ધ્વજવંદન બાદ મોટેથી બોલ્યા કે,"હું આ રાષ્ટ્રની અસ્મિતા ઝંખું છું.રાષ્ટ્રીય ચેતનાને ઉજાગર કરવા આ રાષ્ટ્રની સેવા કરવા મથુ છું.બોલો ભારત માતા કી જય..."એમ કહીને એક લાંબું ભાષણ આપ્યું ને પછી બેસીને તેના અંગત માણસને પાસે બોલાવીને કહ્યું,"આ જે બધા આવ્યા છે અહીં ભાષણ સાંભળવા એ બધાના ઘરે એક એક બાટલી પહોંચી જવી જોઈએ,સમજ્યો?"પેલો માણસ માથું ધુણાવીને ચાલ્યો ગયો. આજે આ લેખમાં કોઈ ભારતની સંસ્કૃતિ અને ઇતિહાસના નથી ખાવા કે નથી કોઈ દેશભક્તિના ગીત મસ્ત વાત કરવાનો હું આનંદમાં આપણા દેશની અને વધાઈઓ અને દેખાડા