લઘુકથા માળા

(17)
  • 2.6k
  • 2
  • 726

*લઘુકથા માળા* ૨૬-૬-૨૦૨૦ શુક્રવાર..૧ ) *એકલતા સફળતા ની*. લઘુકથા... ૨૫-૬-૨૦૨૦‌ ગુરુવાર...એક નાનાં શહેરમાં રેહતો મધયમ વર્ગ પરિવાર એમાં રેખા લેખિકા હતી એનાં પતિ સંજીવ અને દિકરો અરુણ અને દિકરાની વહું ગૌરી હતાં.... બધાં જ સભ્યો નોકરિયાત હતાં...રેખા ને નાનપણથી જ લખવાનો અને વાંચવાનો ખુબ જ શોખ હતો...રેખા જ્યારે જયારે સમય મળે એ ટૂંકીવાર્તા અને કવિતા લખતી એને જાણકારી મળી કે વિવધ એપ માં રચનાઓ મૂકી શકાય છે એણે એપ માં રચનાઓ મૂકવાની ચાલું કરી ધીમે ધીમે એનું નામ અને ઓળખ થવા લાગી...એણે વાર્તા સ્પર્ધા અને કવિતા સ્પર્ધામાં પણ ભાગ લીધો અને એને એક થી દસ માં નંબર આવતાં પ્રમાણ પત્ર આપવામાં