દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - ભાગ-13: શોધખોળ

  • 2.6k
  • 900

ભાગ-13: શોધખોળ "ઇશીતા ક્યાંક ગૂમ થઈ ગઈ છે. સવારે નવ વાગ્યાની ઘરેથી નીકળી છે પણ હજી સુધી ઘરે પાછી નથી આવી." લવે ચિંતિત સ્વરે કહ્યું. "વોટ? ક્યાં ગઈ તો એ?" દેવે કહ્યું. "ખબર નહીં, પણ મને લાગે છે એ કંઈ પ્રોબ્લેમમાં છે. ફોન પણ નથી ઉઠાવતી. ક્યાં ગઈ હશે?" લવ ચિંતામાં આંટા મારવા લાગ્યો. "ચાલ, હમણાં જ જોઈને આવીએ." દેવે જવાબ આપ્યો. "હા, પણ આટલા વાગ્યે જશો ક્યાં?" કાવ્યાએ સવાલ કર્યો "મને અમુક જગ્યા ખબર છે જ્યાં એ કદાચ ગઈ હોઇ શકે. તું ઘરે રહે અમે બંને જઈને ચેક કરી આવીએ." દેવે કાવ્યાને ઘરે રહેવા કહ્યું. દેવ અને લવ બંને