ધ ઘોસ્ટ હાઉસ - 2

(24)
  • 3.8k
  • 1
  • 1.7k

☠️ ધ ઘોસ્ટ હાઉસ - ૨ ☠️  થોડીવાર બાદ ત્રણેય મિત્રો હવેલી તરફ આગળ વધે છે અને આગળ વધતા વધતા હવેલીની સામે ઊભા રહી જાય છે.હવેલીની આસપાસ એક દમ સન્નાટો છવાયેલો હોય છે. " શુ યાર તું પણ ઉદય " અહીં કઈ નથી. " અરે ના યાર, મેં એક સ્ત્રીનો અવાઝ સાંભળ્યો હતો અને હવેલીમાં લાઈટો પણ જોઈ હતી અવધ " " અરે ઉદય " આ જો અમે તારી સાથે જ છીએ ને અત્યારે ? અમને તો કોઈ અવાઝ કે લાઈટ નથી દેખાતી. અરે અવધ યાર ! " યાર તમે લોકો સાચું કેમ નથી માનતા " ? સારું