લગ્નેતર સંબંધ - ભાગ ૨

(3.3k)
  • 4.3k
  • 1
  • 2k

Who r u? તમે કોણ છો? તમે માં માં મારા husband ના friend તો નથી ને તમને કેમ કેમ ખબર કે કે મારુ શહેર### આ છે? નિવી ગભરાય ગઈ હતી .કેમ કે તેને પહેલી વાર કોઈ અજાણ્યા પુરુષ જોડે આરીતે વાત કરી હતી.અને તે વ્યક્તિને નિવી ની સઘળી માહિતી ખબર હતી. માટે નિવી ને થયું ક્યાંક આ વ્યક્તિ નિસર્ગના જ કોઈ મિત્ર તો નથી ને?