શેરબજારમાં રોકાણની ગડમથલ ૧૫

  • 5.4k
  • 1
  • 1.6k

શેરબજારની ટીપ્સ તમારા સુધી કઈ રીતે પહોંચે છે ? મીડિયામાં મિત્રો પાસે છાપાંઓમાં વગેરે માધ્યમથી તમે ટીપ્સ મેળવો છો કે કયા શેર ખરીદવા ક્યારેક ક્યારેક વેચવાની સલાહ પણ મળે છે. પરંતુ આ ટીપ્સ તમને મળે છે એક ક્યાંથી ઉદ્ભવ થાય છે અને તમારા સુધી કેવી રીતે પહોંચે છે એ જાણવાનો પ્રયત્ન કદી કર્યો છે? તો આવો આપણે જાણીએ સૌ પ્રથમ તો ટીપ્સ ક્યાં ઉદ્ભવે છે ? મ્યુચ્યુઅલફંડ હાઉસ અને મોટા શેરદલાલોનું પોતાનું એક રીસર્ચ ખાતું હોય છે એ કંપનીના ફન્ડામેન્ટલસ અને ભાવી પ્રોજેક્ટ્સ અંગે જાણકારી મેળવી કયા શેર લેવા એની માહિતીઓ પોતાના અસીલો માટે મેળવતા રહે છે. તો આ છે