અસ્તિત્વ - 18

(31)
  • 2.9k
  • 2
  • 1k

આગળના ભાગમાં જોયું કે અવની છેલ્લા પાંચ દિવસથી મયંકને ફોન લગાડે છે છતાં મયંકને એક પણ વાર ફોન નથી લાગતા.... અવનીને બસ એ જ ચિંતા હતી કે મયંક કંઈ હાલતમાં હશે.....હવે આગળ........, અવની સતત વિચાર્યા કરતી કે મયંક ઠીક તો હશે ને.. એક બાજુ મમ્મીએ પણ જૂનું સિમ કાર્ડ લઈ લીધું હવે વાત કંઈ રીતેે થશે...? વિચારોમાં ને વિચારોમાં બીજા બે દિવસ નીકળી ગયા.... એક રાત્રે અવની મયંક વિશે વિચારી રહી હતી ત્યાં જ કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવે છે... અવની પહેલા તો ફોન ઉપાડતી