માંગલિક

  • 3.1k
  • 2
  • 782

આજ અમારી શાળામાં 'તમારી યોગ્ય સર્જનાત્મકતા' હરિફાઈ હતી.. હું પણ એમાં સ્પર્ધક હતી. મારૂં નામ બોલાયું અને હું મંચ પર પહોંચી.. બધી ગોઠવણી ચકાસી મને શરૂઆત કરવા કહ્યું...લાલ રંગનો પડદો ઊઠયો અને હું ને મારૂં માઈક બેય સાથે ચાલું થયા.... " યાન પધરાવો સાવધાન " " માંગલિક જમાઈ પધરાવો સાવધાન "'હા, કાલ મારા લગ્ન આપણા માટે સાવ જ અજાણ્યા એવા મંગળગ્રહ પર રહેતા માંગલિક સિટિઝન સાથે હતા.. પરિવારે ભારે ધામધૂમથી મને પરણાવી અને વળાવી પણ ખરા. કરિયાવર એટલે શું ત્યાં કોઈને ખબર ન હતી...' મારા સગાવહાલાઓએ તો મને