દરિયા દેવ

  • 3.8k
  • 1.1k

આજ હું થોડો મોડો જાગ્યો..... પણ અચાનક યાદ આવ્યું કે મને એક ખૂબ જ જબરદસ્ત સપનું આવેલ હતું...... મનોવિજ્ઞાન કહે છે કે આપણે જેનાથી ડરતા હોઈએ તેના સપના વધુ આવે.... ઓહ અચાનક યાદ આવ્યુ કે મને તો પાણીથી ડર લાગે છે...... ઓહ... અરે હું દરિયા ડુબી રહ્યો છું... અરે હું અહી કેમ?.... અને હું તરવાની કોશિશ કરું છું તો પણ કેમ ડૂબતો જાવ છું.???? પણ હું અહીં કેમ આવ્યો...!!! આજ મને સમજાતું ના હતું... અચાનક જ મને દરિયાનું તળિયું દેખાયું.. અરે હું તો જોઈને અચમ્બીત બની ગયો... હોલિવૂડનાં ફિલ્મ The Aquaman જેવું જ દ્રશ્ય મારે સામે હતું.. ચારે બાજુ માછલીઓ