સફળતાનાં સોપાનો - 4

  • 5.1k
  • 1
  • 1.6k

નામ:- સફળતાનું સોપાન ત્રીજું- દબાણ, મુંઝવણ(Constraints) લેખિકા:- સ્નેહલ જાની તો મિત્રો, કેવા લાગ્યા આગળના બે સોપાનો? મજા આવી ને? ચાલો આજે ત્રીજા સોપાનની ચર્ચા કરીએ. સફળતાનું ત્રીજું સોપાન એટલે Constraints એટલે કે દબાણ કે મુંઝવણ. આપણે જોઈએ જ છીએ કે અનુભવીએ છીએ કે ઘણી વાર વ્યક્તિ કામ કરવા માટે તો તૈયાર હોય છે પણ એક પ્રકારના માનસિક દબાણ હેઠળ હોય છે. ક્યાં તો 'કોઈ શું કહેશે?' એમ વિચારીને અથવા તો 'શું હું આ કરી શકીશ?' એમ વિચારીને. આ સ્થિતિમાંથી એક જ રીતે બહાર આવી શકીએ - મન મક્કમ કરીને. એમ વિચારવું કે, 'મારા સિવાય કોઈ આ કરી શકે જ નહીં.'