સેકન્ડ ઇનિંગ્સ મનસુખલાલ ભાગ - 5 - છેલ્લો ભાગ

(37)
  • 3.8k
  • 2
  • 1.3k

મિટીંગ નો દોર ચાલું છે. પક્ષકાર અને પ્રતિ પક્ષકાર ની વચ્ચે લાગણી થી બંધાયેલ વાક્યુદ્ધ ચાલી રહ્યું છે. દોર લાંબો નથી પણ અંત સુખદ હોય તો સંસારમાં વિતાવેલા વર્ષો કર્મફળ આપે છે. જીવન જીવ્યા નો મનમાં આનંદ આપે છે. ભાગ – 5. અંતિમ ભાગ.-------------------સૌમ્ય નાનો નહોતો. તેને તેનાં પપ્પા નિશાંતભાઈ અને કાકા મનોજભાઈ ને ઢંઢોળ્યા. જુની વાતો યાદ કરાવી. દાદા એ તમને કેવી રીતે મોટાં કર્યા તેની વાતો કરી. પહેલાં પહેલાં તો નિશાંતભાઈ સૌમ્ય પર ચીડાઈ જતાં, પણ ધીમે ધીમે જુના દિવસો સહેમી સહેમી સી તે પળો જ્યાં કોઈ પોતાનું નહોતું. બધા દયા નાં સંબંધી ત્યારે એક બાપ જ હુંફ