સાળવા ચોવીચી ઇતિહાસ - ઉના - ગીર સોમનાથ (પાલીતાણા ભાયાત)

(5.7k)
  • 25.1k
  • 4
  • 10.8k

આ માહિતી ગોહિલ પરિવાર ના રાજવંશા બારોટ મુળ રાજેસ્થાન ના કેસરપુરા ગામ પછી (પચ્છેગામ) પીપરાળી વાળા ભીખુભા મનુભા પાસે થી પાલીતાણા સ્ટેટ ના ચોપડા મા થી મળેલ છે... અને આભારી રહીશ જ્યુભા ગોહિલ માનસિંહ જી ગોહિલ બાબભા ગોહિલ જગુભા ગોહિલ અમરસિંહ જી ગોહિલ તથા સુરત વીર ભાભાજી ચેરીટેબલ ટ્રસ્ટ પાલીતાણા ભાયાત ના વડીલ મિત્રો તથા આગેવાન શ્રી નો જેના દ્વારા આ માહિતી પ્રસારિત કરી શક્યો જય માતાજી