પતંગ પવન ને પ્રેમી

  • 3.2k
  • 666

ઉત્તરાયણ એટલે ધાબા-દર્શન પતગ નવો હોય કે જુનો, ફાટેલો હોય કે લુંટેલો, કાળો હોય કે સફેદ, બહુ વરણાગી નહિ કરવાની. મફતમાં મળે તો માશુકાનો હાથ મળ્યો હોય એમ ‘ગલગલીયાં’ કરી લેવાના. બાળક બનીને જીવીએ તો પતંગમાંથી પણ સંવેદના ઉભી થાય. એમને કોઈ ભેદ-ભરમ જ નહિ..! માનવીએ પોતે પણ પોતાની વસંત ઘડવા માટે આત્મ નિર્ભર બનવું પડે દાદૂ..! સમયના ગીત સમયે ગાવા માટે ગળું સુંવાળું રાખવું પડે. પછી એ હોળીનો સમય હોય, દિવાળીનો સમય હોય કે ઉતરાયણમાં કાપો..ખેંચો..લગાવ જેવા ગગનનાદનો સમય હોય. જો કે, એના માટે