દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - ભાગ-12: માફી

  • 2.8k
  • 958

ભાગ-12: માફી "મારી આ રામાયણમાં હું તને પૂછવાનું જ ભૂલી ગયો, કેવી રહી તારી મિટિંગ? મળી ગયો પ્રોજેકટ?" દેવને અચાનક યાદ આવતા પૂછ્યું. "મિટિંગ સારી રહી. અને ફાઇનલી મને ડીલ મળી ગઈ છે. બહુ મોટો પ્રોજેકટ છે. પણ એક પ્રોબ્લેમ છે." કાવ્યાએ ચિંતા દર્શાવતા કહ્યું. "શુ પ્રોબ્લેમ છે?" "પંદર દિવસમાં જ બધુ ઉભું કરવાનું છે. આટલા શોર્ટ ટાઈમમાં બહુ લોડ પાડવાનો છે." કાવ્યાએ દેવને કારણ જણાવ્યું. "તું ચિંતા ના કર. હું તારી સાથે જ છું, આપણે બધું પરફેક્ટ અરેન્જ કરી દઈશું." દેવે કાવ્યની ચિંતા હળવી કરતા કહ્યું. "પણ મને એ માણસો થોડા ઘમંડી હોય એવું લાગ્યું. એમાંથી એકે તો મને