ભોળપણ એટલે હું

  • 3.1k
  • 2
  • 940

આજ થોડું હસીએ તો? લોકડાઉનની છુટી મળી કે હું, ચકો,મકો અને દકો ચાલ્યા દેવાદાદાની વાડીએ મોજ કરવા. વહેલી સવારે જે મળે એમાં ભાગવુ આવું વિચારીને સુતા. ચકો સુઈ ગયો. મકો સુઈ ગયો ને દકો તો નસકોરા બોલાવતા બોલાવતા ઢીમ જ થઈ ગયો. રહી ગયો હું બાકી.. હરખમાંને હરખમાં હું પણ સુઇ ગયો. સવારે બધા દોડીને બસમાં બેઠા. બસમાં બધાને જગ્યા મળીને હું રહી ગયો. આપણે શેના સખણા રહી હેં ...એ ઊલ્ટી જેવું થાય છે મને ઊલ્ટી જેવું થાય છે.. બેસવા દયો જલ્દી કોક આવા બરાડા પાડી આખી સીટ પર મેં હક જમાવ્યો. બસમાં બેઠા કે ચકો એની