સફળતાનાં સોપાનો - 3

(17)
  • 4.7k
  • 1
  • 2k

નામ:- સફળતાનું સોપાન બીજું - યોગ્યતા(Competence) લેખિકા:- સ્નેહલ જાની મિત્રો, આશા રાખું છું કે સફળતાનું પ્રથમ સોપાન સ્પષ્ટતા વિશેની માહિતી સારી લાગી હશે. આજે સફળતાનાં બીજા સોપાન Competence એટલે કે યોગ્યતા વિશે વાત કરીએ. એક વાર પોતાનાં લક્ષ્ય માટે સ્પષ્ટ થઈએ પછી એની પાછળ મહેનત કરવા તૈયાર રહેવું પડે. આ ત્યારે જ શક્ય બને જ્યારે આપણું લક્ષ્ય આપણી યોગ્યતાને અનુરૂપ હોય. આપણી યોગ્યતા બહારનું લક્ષ્ય નક્કી કરી લઈએ તો એક વાત તો નક્કી જ કે આપણી સફળતાનાં માપદંડ આપોઆપ અંત પામી જશે. ક્યાં તો આપણી યોગ્યતા અનુસાર ધ્યેય નક્કી કરવું અથવા તો ધ્યેયને અનુરૂપ આપણી યોગ્યતા વિકસાવી લેવી જોઈએ. જ્યારે