સેકન્ડ ઇનિંગ્સ મનસુખલાલ ભાગ - 4

(32)
  • 3.7k
  • 1.6k

દિકરા પોતાના જીવનમાં સમર્પિત થયા ને મનસુખલાલ એકલા પડી ગયા. ગાર્ડન ફ્રેન્ડ ના સથવારે સમય પસાર થતો પણ હવે થાકયા હતાં. ભાગ -4 મનસુખલાલ ની નોકરી ચાલું હતી ત્યાં સુધી પપ્પા અહીં આવો અહીં રહેજો. તમે અમારા માટે ધણુએ કર્યું છે, હવે અમારો વારો બંને દિકરા કહેતાં. મનસુખલાલ હસતાં અને કહેતાં સાણંદ ભલુ ને મારી નોકરી ભલી. સાણંદ નાં ઘરમાં એકલતા ખાવા દોડતી. કદ્દી ટ્યૂશન કર્યા નહોતાં, ટાઈમપાસ માટે ચાલું કર્યા. છોકરાઓ ઘરે હોય ત્યાં સુધી હોશે હોશે રહેતો, પછી નર્યો સન્નાટો ફેલાઈ જતો. નોકરી થી નિવૃત્ત થયા ને એક વખત મનસુખલાલ ની તબિયત બગડી અમદાવાદ ડોકટર ને બતાવા અઠવાડિયું નિશાંત ને