ઉડતો પહાડ - 4

  • 7.3k
  • 1
  • 2.4k

ઉડતો પહાડ ભાગ 4 ચંદ્ર જાળ મોમો નો આત્મવિશ્વાસ અને ઉત્સાહ જોઈ, હોયો અને સિહા આખરે યોજના માં જોડાવવા તૈયાર થઇ જાય છે. હોયોની ચિંતાનું નું કારણ બીજું કઈ જ નહિ પરંતુ એ હોય છે કે જો કઈ અજુક્તું થાય, તો તે પોતાના મિત્રોને બચાવવા કઈ ખાસ કરી શકે તેમ નથી. કારણકે હોયો ને તો હજુ પોતાની શક્તિ વિષે કશું ખબર પડી શકી નથી ઉલ્ટાનું તે પોતાના મિત્રો માટે ભારરૂપ બની શકે છે. આમછતાં હોયો કચવાતા મને પણ મિત્રોનો સાથ આપવા તૈયાર થઇ જાય છે અને પાંચેય મિત્રો ભેગા મળી પોતાની ગુપ્ત મળવાની જગ્યા એ પહોંચે છે. તેઓનું ગુપ્ત સ્થાન