અસ્તિત્વ - 17

(23)
  • 2.9k
  • 1
  • 1k

આગળના ભાગમાં આપણે જોયું કે અવની એક કોલ ડિટેલનો કાગળ ફાડીને ડસ્ટબીન માં નાખી દે છે, પણ નાની ને યાદ આવી જાય છે કે કાગળ હજુ આવ્યો નથી એ માટે તે પીનાબહેનને કહે છે,,, જેથી ટેલિફોન વાળા ભાઈ બીજી વાર કોલ ડિટેલનું લિસ્ટ આપી જશે એવું કહે છે.......હવે આગળ....... અવની મનમાં વિચારે છે કે એક વાર તો માંડ બચી હવે પાછું નવું લિસ્ટ બીજી વાર આપવા આવશે,,, શુ કરું સમજાતું નથી..... ચિંતામાં ને ચિંતામાં રાત કાઢી અને બીજા દિવસની સવાર પણ..... બપોર પડી ,અવની થોડી ડરવા લાગી કે નક્કી આજ તો