વણનોંધાયેલ ગુન્હો - ભાગ-૧

  • 4.9k
  • 1.9k

વણનોંધાયેલ ગુન્હો - ભાગ-૧ UNREGISTERED CRIME વણનોંધાયેલ ગુન્હો....! એટલે એવો ગુન્હો જે ઘટના બની હોય અથવા બની રહી હોય પરંતું એવી ઘટના કે ગુન્હા અંગે કોઇએ ફરિયાદ નોંધાવી ન હોય અથવા એ ગુન્હો હજી પણ બની રહ્યો હોય પરંતું તે અંગેની ફરિયાદ નોંધાવવાની હિંમત ન થતી હોય અને એ ગુન્હો નોંધાયા વગરનો ગુન્હો બની રહ્યો હોય. સમાજમાં આવા તો ઘણાંય ગુન્હા એવા છે જે નોંધાયા વગરના ગુન્હા હોય છે. પરંતું મારા આ લેખમાં મેં એવા ગુન્હાની વાત કરી છે જે કદાચ કાયદાની નજરમાં ગુન્હો હોય પણ અથવા ન પણ હોય...! પરંતું ગુન્હાનો ભોગ બનનાર માટે તો એ ખુબ જ