સેકન્ડ ઇનિંગ્સ મનસુખલાલ ભાગ - 3

(37)
  • 4.3k
  • 1.7k

દિકરા ને સમજદારી દાખવી હોત તો કદાચ મનસુખલાલ વધારે ખુશ થાત ખેર ભાગ-3 માં આગળ નિશાંત અને મનોજે પપ્પા ની એકલતા જોઈ છે નાના હતાં ત્યારે એકજ પલંગ માં સાથે સુતા મોટા થયા છે. મા નો પ્રેમ ઓછો જોયો પણ પિતાનું વાત્સલ્ય હુફ પ્રેમ નિષ્ઠા તો પિતા ની વરદાન રૂપ મળી હતી.નિશાંત અને મનોજ જેમ જેમ મોટાં થયાં તેમ તેમની પિતા ની વેદના ની નોંધ થતી. જે વાત છોકરાઓ જોડે નહોતાં કરી શકતાં તે વાત માટે તેમને ગામમાં કોઈ ને શોધવા જવું પડે. ફુવા ને ફૈબા ગામમાં જ હતાં એટલે તેમની સલાહ ઘરમાં ચાલતી. બંને દિકરા ને ભણાવ્યા. મનોજ નું ભણવાનું પુરૂ