સમય ક્ષિતિજ - ભાગ ૫

  • 4k
  • 2
  • 1.3k

Chapter 5Possible or not?શક્ય કે અશક્ય?? એરોન સતત ભાગી રહ્યો હતો તેની પાછળ આર્થર એસિડ ભરેલું બીકર લઇને દોડી રહ્યો હતો ત્યાં જ એરોનનો પગ લપસ્યો... આ ઘટના પહેલાં પણ ઘટી ચૂકી હતી આર્થર તેની પાસે આવી પહોંચ્યો હતો પરંતુ તેને લાત મારતા શું પરિણામ હશે તે એરોનને ખ્યાલ હતો ,તેણે આર્થરને મારવો ના હતો. તે ડરના માર્યા આંખ બંધ કરીને ધ્રૂજતો તેની સામે બેસી રહ્યો હતો. ત્યાં જ અટ્ટહાસ્ય કરતા આર્થર એ તેની પર તે જ્વલનશીલ પ્રવાહી નાખી દીધું. એરોનની રૃહ સુદ્ધાં કંપી ગઈ. તે ઝડપથી પોતાની ચામડી પરથી તે રસાયણ દૂર કરવા લાગ્યો ત્યાં જ સામે બ્રેઇન અને