સમય ક્ષિતિજ - ભાગ ૪

  • 4.1k
  • 1
  • 1.3k

Chapter 4Future's historyભવિષ્યનો ઇતિહાસ "બીપ બીપ બીપ" કોઈ મશીનનો અવાજ એરોનના કાને અથડાયો. તેણે આંખો ખોલી તો જોયું કે તેને એક અંધારા ઓરડામાં ઓપરેશન ટેબલ જેવા ટેબલ પર બાંધેલ અવસ્થામાં રાખવામાં આવ્યો હતો. તેમ જ તેના જમણા હાથમાં કોઈ સોઈ નાખેલ હતી કે જે કોઈ રાસાયણિક દવા લાગતી બોટલ સાથે જોડાયેલ હતી. ટીપ ટીપ કરતી દવા તેના શરીરમાં દાખલ કરવામાં આવી રહી હતી જેનો રંગ વાદળી સમાન હતો,આતો પાણી છે જે મને પાવામાં આવ્યું હતું !!એરોન તેને જોતા તુરંત ઓળખી ગયો. તેણે બેઠા થવાનો પ્રયત્ન કર્યો પણ તેના બંને હાથે અને પગે,તેમ જ કમરે બાંધેલા પટ્ટાથી તે અસંભવ હતું. તે