લોસ્ટેડ - 36

(4.2k)
  • 5.6k
  • 2.2k

"ભાઈ પ્લીઝ તમે મારી વાત સાંભળો, હું તમારા બંને વચ્ચે ક્યારેય નથી આવવા માંગતો. જ્યારે મને ખબર પડી કે તમે આધ્વીકા ને પ્રેમ કરો છો તો મેં નક્કી કરી લીધું કે હું ક્યારેય તમારા બન્ને વચ્ચે નહી આવું. પ્લીઝ મારા પર વિશ્વાસ કરો ભાઈ." રાહુલ એ વિનંતી કરી."