મિશન 5 - 30

(13)
  • 4.6k
  • 1
  • 1.8k

ભાગ 30 શરૂ .....................................  "અરે આટલું બધું ઊંડું ખોદી નાખ્યું પણ અહીંયા તો કાંઈ મળતું જ નથી તમને લોકોને કાંઈ મળ્યું કે?" મિસ્ટર ડેઝી બોલ્યા.  "અરે મને પણ કાંઈ ના મળ્યું" નેવીલ બોલ્યો.  "અરે મને પણ કાંઈ નથી મળ્યું" નિકિતા બોલી.  "અરે પણ મને જે જોઈતું હતું એ મળી ગયું છે" જેક બોલ્યો.  "અરે શું મળ્યું છે જેક તને?" નેવીલ બોલ્યો.  "એ બધા લોકો એક કામ કરો પહેલા આ તરફ ઉપર આવો" જેકે કહ્યું. અને બધા લોકો પોતે ખોદેલાં ખાડામાંથી બહાર આવે છે અને બધા જેક પાસે આવે છે.  "હા બોલ જેક તને શું મળ્યું" નેવીલ બોલ્યો.  "જોવો મને એક