સેકન્ડ ઇનિંગ્સ મનસુખલાલ ભાગ - 2

(32)
  • 4.3k
  • 1
  • 1.7k

મનસુખલાલે મોટી ઉંમરે લગ્ન કર્યા કારણ તેમની એકલતા અને પુત્રો ની વહેંચાયેલ જવાબદારી થી થાક્યા હતાં. હવે આગળ ભાગ - 2 મનસુખભાઇ કદ્દી બોલ્યા નથી, પણ સૌમ્ય સાથે એકજ રૂમ શેર કરતાં ત્યાર ની વેદના સૌમ્ય એ જોઈ હતી. ખંજવાળ આવે બિચારા કોણે કહે જાતે સહન કરતા જોયા છે. પાવડર લગાવતા દાદા નો કયારેક પીઠ પાછળ હાથ ના પહોંચે તો બાથરૂમ ના બારણા ની ધારે દાદા ને ખંજવાળતા જોયા છે. રાત્રે ભુખ લાગી હોય અને બધાં સુઈ ગયાં હોય પછી તે રૂમ ની બહાર ના નીકળી શકતા, એક ગ્લાસ પાણી પી ને સુઈ જતાં. કયારેક મનગમતી ફિલ્મ જોવી હોય પણ બધાં સુઈ