છઠ્ઠી આંગળી

(26)
  • 4.3k
  • 1.3k

માધવપુર માં રહેતા કીશન નાં લગ્ન નક્કી થતાં જ શહેરમાં રહેતા એના ખાસ મિત્ર ક્રીશ ને કંકોતરી મળી અને જવું જરૂરી હતું એટલે ક્રીશ ટ્રેન ની બુકિંગ કરી માધવપુર આવ્યો.મધ્યમ ગામડા જેવા માધવપુર માં કીશન પાંચ માં પુછાતો એટલે આખા ગામનો પ્રસંગ હોય એમ બધાં હોંશભેર તૈયારી માં લાગી ગયા હતા.બહારગામ થી આવતા મહેમાન ગામનાં સમાજ ની વાડી માં રહેવા તથા જમવા ની સગવડ થઈ ગઈ હતી.રોજ રોજ ના અલગ અલગ ફંક્શન રાખ્યા હોવાથી બધાને મજા પડી ગઈ હતી, આજે લગ્ન ના આગલા દિવસે સંગીત નો જલશો હતો બધા ઉત્સાહ થી ભાગ લઈ રહ્યા હતા ક્રીશ ની ટીમે ગ્રુપ ડાન્સ