અસ્તિત્વ - 15

(24)
  • 3.6k
  • 2
  • 1k

આગળના અંકમાં આપણે જોયું કે મયંક એ રોમેન્સની શરૂઆત કરી હતી...હવે આગળ....., અવની મયંકની પીઠ પર હાથ ફેરવતી હતી ત્યાં જ અવની બોલી કે બસ માયુ હવે રિલેક્સ થઈ ગયા હોય તો મુવી જોઈએ.... મયંક : હા કોઈ સારી રોમેંટિક કે પછી એકશન મુવી લગાવ. અવની : ના મુવી તો મેં નક્કી કર્યું છે એ જ જોઇસ..મયંક : મહેરબાની કરીને કોઈ રોતલુ મુવી ના રાખતી..... અવની : અરે તમે શુ માયુ ચિંતા કરો છો.. હું છું ને...મયંક : એટલે જ તો ચિંતા છે ( હસતા હસતા કહે છે)અવની : શુ બોલ્યા? હું છું એટલે ચિંતા છે એમ...( મુવી ચાલુ કરતા કરતા સોફા પર જ