લવ બાઇટ્સ - પ્રકરણ-5

(111)
  • 8k
  • 6
  • 5.4k

લવ બાઇટ્સપ્રકરણ-5 સ્તવનનાં ઘરે પૂજારીજી આવેલાં અને સ્તવન માટેની એમને જે કુંડળી જોઇ સ્ફુરણા થઇ હતી એ માણેકસિંહ સાથે વાત કરી રેહલાં. એમણે કહ્યું આજ સુધી મેં એની કુંડળી કેટલીયે વાર જોઇ અભ્યાસ કરેલો એની બિમારીનાં ઇલાજ માટે આપણે વિધી અને દોરાં ધાગાં કરેલાં પણ આજે જે સ્ફુરણાં થઇ હતી એ પહેલાં કદી નથી થઇ મને એવું દેખાયુ કે સ્તવન જયપુર એકલોજ જશે તમે નહીં જઇ શકો અને થયુ પણ એવું કુદરતનું કરવું તમને ઇજા થઇ તમે એની સાથે ના જઇ શક્યાં એટલે સ્ફુરણા પર વિશ્વાસ બેઠો એટલે તમને વાત કરવા આવી ગયો. માણેકસિંહે કહ્યું "બાપજી પણ ગતજન્મની વાત તો