નવા વર્ષની ગિફ્ટ

(24)
  • 4.6k
  • 1.1k

"નવા વર્ષની ગિફ્ટ" શિયાળની થીજવી નાખે એવી એક સાંજ હતી.વર્ષનો અંતિમ દિવસ હતો.લોકો નવા વર્ષનું સ્વાગત કરવા માટે તૈયારીઓ કરી રહ્યા હતા. રસ્તા પર માણસોની અવર જવર વધારે દેખાય રહી હતી.લોકો પોતાના પરિવાર સાથે બહાર ફરી રહ્યા હતા.નાના - મોટા સૌ ખુશ દેખાય રહ્યા હતા.ચારે બાજુ લોકોની ભીડ વચ્ચે એક 25 - 26 વર્ષનો યુવક સાવ દુઃખી દેખાય રહ્યો હતો.એનો ચહેરો જોઈને લાગતું હતું જાણે કેટલાય દિવસથી રડી રહ્યો હતો.મનમાં કેટલુંય સંઘરીને રસ્તાની એકબાજુ ચાલ્યો જતો એ યુવક અચાનક રોકાય જાય છે.તેની નજર સામે એક નદી વહેતી હતી. એ યુવક વહેતી નદીના પાણીને આંખોમાં સમાવીને