ઓ મોરે સૈયા - 4

(11)
  • 3.6k
  • 1
  • 1.3k

મોહિત અને કબીર ચાંદની ની પીજી શોધતા શોધતા ત્યાં પહોંચી ગયા.. તે બે માળ ની હતી. ચાંદની નો રૂમ બીજા માળે હતો. પીજી નો દરવાજો બહાર થી લોક હતો. કબીર તો હજી આમતેમ જોવે ત્યાં મોહિત દરવાજો ઠેકી અંદર પહોંચી ગયો. કબીર તરત તેની પાછળ ગયો. કબીર ત્યાં પહોંચે એ પહેલાં મોહિત ત્યાં પડેલી એક સીડી લઈ ઉપર ના રૂમ ની બારી તરફ ચડવા લાગ્યો.. કબીર : ઓહ નો.. આ મોહિત ક્યાંક પડી ના જાય એક તો તેનું પહેલી વાર છે અને આ રૂમ ચાંદની નો નઈ હોય તો તો મર્યા... મોહિત તો બારી