મંગલ - 20

(11)
  • 3.5k
  • 1.5k

મંગલChapter 20 -- સંઘર્ષWritten by Ravikumar Sitapararavikumarsitapara@gmail.comravisitapara.blogspot.comM. 7567892860-: પ્રસ્તાવના :-નમસ્કારDear Readers, દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં આ વીસમાં ભાગમાં આપનું સ્વાગત છે. મંગલનાં પિતાને છોડાવવા માટે મંગલે પોતાની તમામ શક્તિઓ કામે લગાડી દીધી પણ તેમને નિષ્ફળતાઓ મળી. મંગલે અભ્યાસ છોડી કામે વળગવાની શરૂઆત કરી. આગળ તેનાં જીવનમાં શું થશે તે જાણવા માટે વાંચો... દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું વીસમું પ્રકરણ મંગલ Chapter 20 – સંઘર્ષChapter 20 – સંઘર્ષ ગતાંકથી ચાલું... મંગલે શાળામાંથી પોતાનો અભ્યાસ અધવચ્ચેથી છોડી દીધો. કપરી પરિસ્થિતિએ તેમને તેમની ઉંમર કરતાં વહેલા પુખ્ત અને જવાબદાર બનાવી દીધો હતો. કુટુંબ માટે તે એક છત્ર બની રહ્યો હતો. દિવસ