માનીતો ટોમી

  • 2k
  • 756

*માનીતો ટોમી*. ટૂંકીવાર્તા... ૧૮-૬-૨૦૨૦એક નાનાં ગામડાંમાં રહેતી હતી અનોખી...નામ પ્રમાણે જ બધાથી અલગ હતી.. લાગણીશીલ અને ભાવુક હતી... અનોખી હજુ સાતમાં ધોરણમાં જ ભણતી હતી...પણ પોતાના ગામથી બાજુના શહેરમાં ભણવા જવું પડતું...અનોખી નાં પરિવારમાં પિતા વિજય ભાઈ અને માતા ઉષા બહેન અને એક મોટો ભાઈ જનક હતો...ઘરમાં અને ફળિયામાં બધાંની લાડલી હતી અનોખી...કારણકે બધાં નાં દોડી ને કામ કરતી અનોખી...ફળિયામાં એક કૂતરી એ ગલૂડિયાંઓ ને જન્મ આપ્યો તો ઘરે જઈને મમ્મી ને કહે મમ્મી કૂતરી માટે ખાવાનું દે...ઉષા બહેને શીરો શેકી આપ્યો એ લઈને કૂતરીને ખવડાવી આવી..આમ રોજ બરોજ કૂતરીને ખવડાવતી.. અનોખી ને એક ગલૂડિયું બહું જ ગમી ગયું એનું નામ એણે