સફળની શરૂઆત

  • 4k
  • 1
  • 1.4k

હિમાલય ની બરફ આચ્છાદિત પર્વત માળા જયાં એટલું પવિત્ર વાતાવરણ કે જયાં દેવો પણ વસે છે..અને તેના જંગલ કેટલી ગીચતા જયાં બધી જ પ્રકારની ઔષધીય મળી રહે... કોઇ પણ રોગ ના ઇલાજ માટે ઔષધિ મળે પણ તેને ઓળખતા આવડવી જોઈએ.. આવા જ જંગલો માં રખડે છે. નતાશા ....નતાશા કેમ આવા ગાઢ જંગલ માં હશે તે અહીં શું કરતી હશે ?વાત જાણે એમ છે કે નતાશા જ્યારે સાતમા ધોરણ માં હતી ત્યારે તેના પપ્પા બીમાર થયા તેમને ઘણી દવાઓ કરાવી પછી ત્યાં ના ડોક્ટરે અમદાવાદ ની હોસ્પિટલમાં સારવાર લેવા માટે કહ્યું નતાશા ના પપ્પા ને અમદાવાદ લાવ્યા ત્યાં ના