મેં ફોન ઓન કરીને જોયુ તો કોઈ બીજા ડુકર જેવો દેખાતો કોઈ વ્યક્તિ સાથે વાત કરતી હતી હું તો એકદમ થી ચોકી ગયો મારી જીંદગી મા એવો ગુસ્સો કોઈ દિવસ નહિ આવીયો હોય પછી તે આવી મે ગુસ્સા મા પહેલા તો બહું જ બોલી દીધું પછી પુછીયુ આ કોન છે.તેને કહ્યું આ ભાઈ છે મારો હું તેને પહેલાથી જ ભાઈ માનું છું, પણ આ બહુ ખરાબ છે મને ગાણ પણ આપે હમણા થી હું વાત પણ નહી કરતી. ત્યાર બાદ હું ગુસ્સે થઇને બોલીયો ભાઈ હોય તો આવી વાત કરે કોઈ ??? પછી હું તાથી ગુસ્સે થઈને નિકળી ગયો.ત્યાર બાદ