માઇક્રોફિક્સન - 5

  • 4.5k
  • 2
  • 1.6k

ટૂ કપ ઓફ ટી સંધ્યા ને ચા પીવી ખૂબ ગમતી તેમાય સાંજની ચા તો તે આશુતોષ સાથે બેસીને જ પીતી, થોડી કડક અને આદુ નાખીને બનાવેલી સુગર ફ્રી ચા સાથે તેમની મીઠી વાતો ચાલતી રહેતી. સંધ્યા અને આશુતોષ બંને એ લવમેરેજ કર્યા હતા, સાથે કોલૅજ કરતા કરતા દોસ્તી થઇ પછી પ્રેમ અને પછી પરિવાર ની મંજૂરી થી લગ્ન.બંને એક જ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા એટલે સાથે જ ઘરે આવતા. બંને નો ટેસ્ટ સરખો એટલે સંધ્યા ઘરના કામ પરવારતી અને આશુતોષ