એ છોકરી - 3

(17)
  • 5.3k
  • 3.1k

ભાગ – 3" એ છોકરી "(ભાગ-૨ માં આપણે જોયું કે હું ગામડે ગઈ હતી અને મને રૂપલી મળી ખેતરમાં અને મારે અને રૂપલીને વાતો થઈ અને મેં મનોમન એક નિર્ણય લીધો હતો. શું નિર્ણય લીધો આવો જાણીએ)રૂપલીની વાતો સાંભળીને મારા મનમાં અનેક વિચારો આવ્યા અને મેં મનોમન એક નિર્ણય લીધો. સાચું કહું તો રૂપલીને હું થોડી ક્ષણો પહેલાં ઓળખતી પણ ન હતી, તે પણ મને ઓળખતી ન હતી. પરંતુ કોણ જાણે કેમ તેની સાથેની થોડી ક્ષણની વાતોમાં મારે તો તેની સાથે આત્મીયતા બંધાઈ ગઈ હતી અને મેં રૂપલીને મારી સાથે શહેરમાં લઈ જવાનો નિર્ણય લીધો, હવે રૂપલીની શું મંજૂરી છે