લવ બાઇટ્સ - પ્રકરણ-3

(113)
  • 9.4k
  • 3
  • 6.3k

લવ બાઇટ્સપ્રકરણ-3 સ્તવન પૂજારીજી પાસેથી મંદિરે દર્શન કરીને ઘરે પાછો આવ્યો એણે માં ને બધી વાત કરી. માંની આંખમાં આંસુ ધસી આવ્યાં એમણે કહ્યું મારાં દીકરા બધાં સારાં વાના થશે. નાહક ચિંતા કર્યા વિનાં તારાં આગળનાં જીવનનાં વિચાર કર. ઘરમાં તારી નાનીબેન છે એ મોટી થઇ રહી છે એનો વિચાર કર. કંઇ એવું અમંગળ ના થાય કે એનાં જીવન પર પણ અસર થાય. તું સમજુ દીકરો છે અને અમે રીતે બધાં પ્રયત્ન કરીશું તારાં સાથમાં રહીશું પણ બસ તું સ્વસ્થ થા. સ્તવન ખિન્ન મનથી બે કોળીયા જમીને ઉપર પોતાનાં રૂમમાં આવી ગયો એણે કમાડને સાંકળ વાસીને એનાં બેડ પર આડો