મિશન 5 - 25

(1.8k)
  • 5.2k
  • 1
  • 2.1k

ભાગ 25 શરૂ .....................................  "અરે પણ એ કહે છે તો એક વાર સાંભળી લઈએ ને જેક તેને આપણે" રોહને જેક ને સમજાવતા કહ્યું.  "હા બોલ.. " જેકે ગુસ્સામાં નેવીલ ને કહ્યું.  "આજે તમને લોકોને કદાચ એમ થતું હશે કે આ જે ખજાનો છે એ હું મારી માટે ગોતવા આવ્યો છું પણ હકીકતમાં એવું નથી?" નેવીલે બધાને કહ્યું.  "લે તો આ ખજાનો તારે નહોતો જકિટો તો પછી તારે શું કરવું હતું એ ખજાનાનું?" જેકે અકળાઈને પૂછ્યું.  "હા મારી વાત સાંભળો એ જ હું તમને કહેવા માગું છું મારો જન્મ છે એક ગરીબ કુટુંબ માં થતો હતો અને મારા પપ્પા ભંગાર વહેંચતા