નારી શક્તિ

(15)
  • 25.5k
  • 2
  • 15.1k

( પ્રિય વાંચક મિત્રો,, નમસ્કાર, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ,,,, તથા માતૃભારતીનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ,,,આજે હું આપની સમક્ષ નારી શક્તિનાં વિવિધ સ્વરૂપ પ્રગટ કરતાં સામાજિક પાસાઓ રજૂ કરવાં જઈ રહી છું. આપને પસંદ આવશે એવી અપેક્ષા સહ,,,,,,,,,,,,,,,,,આપનો ખૂબ ખૂબ આભાર,,,,,,,,,,) “નારી-શક્તિ” પ્રસ્તાવના:- આમાં આજે આપણે નારીશક્તિ નું મહત્ત્વ શું છે? નારી શક્તિશું છે? તેના વિવિધ સ્વરૂપો ક્યા-ક્યાછે? અને પ્રાચીન વેદ કાળથી લઈને અર્વાચીનકાળ સુધી સમાજમાં તેનું શું સ્થાનછે?તેનો વિગતવાર અભ્યાસ કરીશું. તદુપરાંત જાણીશું કે સમાજમાં અને આ સૃષ્ટિમાં નારીનું શું પ્રદાન છે? નારીશક્તિનુંમહત્ત્વ:‌- ભારતીયસંસ્કૃતિમાં નારીને જગદંબા શક્તિનો અવતાર ગણવામાં આવે છે. દેવી માનીને પૂજવામાં આવે