સહનશક્તિ - ભાગ-૨

  • 3.4k
  • 1.1k

એ રમણલાલ એટલે એ ગામનો નામી ગુંડો. તેના નામે તે ગામનો સરપંચ નિમાયો. એટલે આખા ગામનો એ ધણી કેવાય આમ તો. એ ગામના બધા પોલીસવાળા એને ત્યાં આવે. મળે બેસે, વાતું કરે. અને એમનું મહિનાનુ વળતર પણ કહેવાય કે આ ગુંડાને ત્યાંથી થતું. એમ કેવાય કે આખા ગામનો ધણી આ રમણલાલ પોતે. તો એ આરામથી એના માટે બનેવલા ખાસ ઓરડામાં બાજુમાં પડેલા સોફા પર બેઠો બેઠો, મદિરા પાન કરતો હતો. બાઇ અંદર આવી અને એની આંખોમાં જોયું તો એની આંખોમા કામરસ છલકતો હતો. "એ સ્ત્રીની સુંદરતા જોઈ, જેવી એ સ્ત્રી એના ઓરડે આવી એ તરત સીધો બેસી ગયો, અને બોલ્યો,"આખા ગામમાં હું