આહવાન - 43

(15.2k)
  • 4.7k
  • 2
  • 2.1k

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૪૩ વિધિ વિકાસને રૂમમાં આવેલો જોઈને તરત જ ઉભી થઈ ગઈ. વિકાસ પણ વિધિને જોઈને દંગ રહી ગયો‌. વિધિ : " અંકલ તમે અહીં ?? તમે તો સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર છો ને ?? " વિકાસ : " તું જ મિસ્ટર અરોરાની દીકરી છે એમ ?? કેમ શું થયું ?? મને અહીં જોઈને નવાઈ લાગી ?? મને હજું સુધી લાગ્યું કે મારા પરિવારને મદદ કરનાર એક સાચી વ્યક્તિ મળી છે પણ તું જ મિસ્ટર અરોરાની દીકરી છે ને‌... હું પણ આ પરિવારનો દીકરો છું...જેમ તારાં પરિવારજનોએ બધે જાળ બિછાવીને અમારાં પરિવારને મુશ્કેલીમાં