આહવાન - 38

(47)
  • 3.5k
  • 2
  • 1.7k

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૩૮ કાજલ અને મિકિન સાથે સિક્રેટ વિલામાં રહેલાં સહુની વાતચીત સાંભળીને જે અવાજ આવી રહયો હતો એ એક જ બંદુકની ગોળીનો અવાજ અને સાથે જ કાજલની એક દર્દભરી ચીસ સાથે સમી જતાં અને બધું વાતાવરણ એકદમ શાંત થઈ જતાં બધાં ગભરાઈ ગયાં...ને જરાં પણ અવાજ આવવાનો જ બંધ થઈ ગયો. ભાગ્યેશભાઈ : " આ સાચું તો નહીં હોય ને ?? મારો મિકિન ?? અને કાજલ ?? " આ બધું સાંભળ્યા બાદ ગભરાઈ તો એ ગયાં જ છે હવે કાજલ વિશે કંઈ પણ આવે એનો તો કોઈને સવાલ કે શંકા જ નથી